Posts

તમને પણ નવરાશમાં ટચાકા ફોડવાની ટેવ છે? તો ચેતી જજો, લાંબા ગાળે થશે આ નુકસાન

Image
  તમને પણ નવરાશમાં ટચાકા ફોડવાની ટેવ છે? તો ચેતી જજો, લાંબા ગાળે થશે આ નુકસાન જયારે કોઈપણ વ્યકિત કામ કરીને થાકે એટલે સૌ પ્રથમ પોતાની આંગળીના ટચાકા ફોડતો હોય છે. ટચાકા ફોડવાથી આંગળીઓને થોડો આરામ જરૂર મળે છે અને  મનથી પણ થોડી શાંતિ અનુભવે છે. પરંતુ તમને ખબર નહી હોય  કે વારંવાર ટચાકા ફોડવાથી લાંબા ગાળે આંગળીઓ અસક્ષમ બને છે. ઘણા લોકો સવારે ઉઠીને પણ ગરદન અને હાડકાના ટચાકા ફોડતા હોય છે. પરંતુ આવી રીતે આંગળીઓનાં કડાકા બોલાવવા ખુબ નુકશાનકારક સાબિત થાય છે. cracking knuckles hand હાથ-પગની આંગળીઓનાં ટચાકા ફોડવાથી સાંધાની આસપાસનાં મસલ્સ અને હાથને આરામ મળે છે. પરંતુ લાંબા ગાળે આ કામ કરવાથી ગંભીર બિમારીનો ભોગ બનવું પડે છે. આપણા હાડકા લીગામેંટ સાથે એક મેકની સાથે જોડાયેલા હોય છે. જેને સાંધા કહેવાય છે. આ સાંધાની વચ્ચે એક લિકવીડ પણ હોય છે. ટચાકા ફોડવાથી આ લિકવીડ ઓછુ થાય છે. આ લિકવીડ સાંધામાં ગ્રીસ સમાન હોય છે.જે હાડકાને એક બીજા સાથે ઘરસણ અટકાવે છે. ત્યારે વારંવાર ટચાકા ફોડવાથી આ લિકવીડ ઓછુ થાય છે.જેનાથી  સાંધાની પકડ નબળી થતી જાય છે. તેમજ લાંબાગાળે ગઠીયાના રોગનું કારણ બને છે. આ પણ વાંચો-   આકર્ષક અને અલગ

google trends keywords

Image
1 Priyanka Chopra   •   Nick Jonas   •   Tequila   •   India खुल गया प्रियंका चोपड़ा का रेस्तरां, परोसे गए डोसा-पकौड़े-नान जैसे भारतीय व्यंजन आज तक   •   1 hour ago Past 24h आज तक keyboard_arrow_down 2 Earth Hour   •   World Wide Fund for Nature   •   Climate change   •   2021 Earth Hour Day 2021 Theme: Check Out The Date & Theme For This Year's Earth Hour Republic World   •   53 minutes ago Past 24h Republic World keyboard_arrow_down 3 Telangana   •   K. Chandrashekar Rao ఇక, లాక్ డౌన్ ముచ్చటే లేదు: సీఎం కేసీఆర్ Telugu Sira   •   19 hours ago Past 24h Telugu Sira keyboard_arrow_down 4 Production   •   Management   •   Siemens Growth Prospects of Production Monitoring Market: Business Outlook 2021-2026 by Capgemini, Infosys, Oracle, Hitachi ... SoccerNurds   •   23 hours ago Past 24h keyboard_arrow_down 5 T. Harish Rao   •   Chief minister   •   K. Chandrashekar Rao   •   Irrigation PRLIS to be linked with Kalwakurthy and Jurala: Finance minister Harish Rao Times of India   •